પ્રસંગો અને સમાચાર.
 
 
પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ સ્વ:જીતુભા કરણસિંહ ચુડાસમા
પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તારીખ 30 અપ્રિલ 2014 ના રોજ સાંજે 6.30 વાગ્યે પધારવા સૌને વિનંતી
   
 
 
 
 
 
રામ-લીલા ફિલ્મ વિરોધ આંદોલન ધંધુકા
 
 
 
 
 
શ્રી માં ભવાની મંદિર ભડિયાદ , પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (9/11/2013)
 
   
   
   
   
   
   
   
   
   
   
 
 
 
 
વિજયાદશમી રેલી 2013
 
   
 
 
 
 
 
વાર્ષિક અધિવેશન (તા : 15 / 11 / 2012) ખોડીયાર મંદિર . ગોરાસુ
   
   
   
   
 
 
 
 
 
શતાબ્દી મહોત્સવ (2010)
   
 
 
 
    ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખશ્રી , સ્વ . જીતુભા કરણસિંહ ચુડાસમા ગામ જસકાને શ્રધાંજલિ .
 
  • તા . 13/05/2013.
 
 

ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી,
સ્વ જીતુભા કરણસિંહ ચુડાસમા ગામ જાસ્કાને શ્રધ્ધાંજલી
                                                                                                                                                                                                                                         ચુડાસમા સમાજના વર્તમાન પ્રમુખ શ્રી સ્વ . જીતુભા જસકાના અવસાન થી ..શોકગ્રસ્ત બનેલા ચુડાસમા સમાજ દ્વારા તા 10/5/2013 ને શુક્રવારે રાજપૂત બોર્ડિંગ માં શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખવામ આવેલ ...
.
        દિવંગત આત્મા સમાજનું અગત્ય નું અંગ બનીગયા હતા તથી આ શ્રધ્ધાંજલી સભામાં પુ .લલિત કીશોરદાસજી 108નિમ્બાર્ક પિંઠ લિંબડી,પૂ .બાપુ સ્વામી સ્વામીનારાયણ ગુરુકૂળ ધંધુકા એન માં ભુપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણ મંત્રી શ્રી ) ની ઉપસ્થિત માં મળી જેમાં ઓં . મ . ટ્રસ્ટના પ્રમુખ શ્રી , ટ્રસ્ટીઓ ચુડાસમા રાજપૂત સમાજના ઉપપ્રમુખ કારોબારી સભ્યશ્રીઓ, શિક્ષણ અને બોર્ડિંગ કમીટીના પ્રમુખ શ્રી તથા ધારાસભ્ય લાલજીભાઈ મેર ,રણછોડભાઈ ભરવાડ ,માંગુંજી શાખાના પ્રમુખ શ્રી ગણપતસિંહ ઝાલા , પાઈફંડ સોસાયટી ભાવનગર ના પ્રમુખ શ્રી નરેન્દ્રસિહ ગોહિલ , ગીહીલ્વાડ સમાજ ના મહામંત્રી શ્રી મહાવીરસિહ બાવલીયારી , પથ પ્રકાશના તંત્રી શ્રી પ્રવીણસિહ સોળીયા , શ્રી ચન્દ્રસિહ ( ભાડવા ) સ્ટડી સર્કલ ના પ્રમુખ શ્રી આર .ડી .જાડેજા ,રામભાઈ વાળા પ્રમુખ શ્રી સમસ્ત કાઠી સમાજ ના જુનાગઢ , કારડીયા રાજપૂત સમાજના         પ્રમુખ શ્રી નરેન્દ્રસિહ અસવાર ,અજીતસિહ ધોલેરા અને અન્ય સમાજ ના પ્રમુખ શ્રી પ્રતિનિધિઓ ની હાજરી માં તેમના કુટુંબીજનો સામેલ થતા સભાની સરુઆત કરવામાં આવી

         પ્રથમ " જીવન અંજલી ..થાજો ...પ્રાથના થી કરવામાં આવી ત્યાર બાદ જગજીતસિહ ના સ્વર માં"તુમ ચલે ગયે " ...ભજન અને મૌન શ્રધ્ધાંજલી આપવમાં આવી .

        વકતાઓ દ્વારા સ્વ . જીતુભા ના સમાજના કર્યો ની વાતકરી જડપી યુગમાં જડપી આયોજન કરી સમાજનેયોગ રાહ આપનાર ગણવ્યા ,લીંબડી ના શ્રી મહેન્દ્રસિહ સાહેબ "સ્વ .જીતુભા અને એમની ટીમ અભૂત પૂર્વ કામકારેલ છે .તેમ જણાવયું , માં ભુપેન્દ્રસિહ ચુડાસમા એ સ્વ .જીતુભા એ સેવેલ અને પુરા ન થયેલ સવ્પ્નો , કર્યો ને સમજે અને તેમના કુટુંબી જનોને સાથે રહીપુરા કરવાની હૈયાધારણા આપી સાચી શ્રધ્ધાંજલી એટલે અધૂરા કાર્યો પુરા કરવા પૂ .બાપુસ્વામી એ સ્વ જીતુભા એ સમાજને માટે કરેલ કાર્યો અને પોતાના કુટુંબીજનો ને આવેલ સંસ્કારની વાત કરી , પૂ .લલિતકિશોરજી એ ઉમદા વ્યક્તિને શ્રધ્ધાંજલી એટલે અધુરાકાર્યને પુરા કરવાની ખેવના ગણાવી .આ સમગ્ર શ્રધ્ધાંજલી સભાનું સંકલન બોર્ડિંગ કામીટીના પૃમુખ શ્રી સહદેવસિહ ધોલેરા એ કર્યું.

 
 
 
   સ્વ . જીતુભા કરણસિંહ ચુડાસમા ગામ જસકા પ્રમુખશ્રી ચુડાસમા રાજપૂત સમાજ , ધંધુકા
  • સ્વ .તા . 01/05/2013.
સો સો વાતુના જાણનારા
        મોભીડા અમારા ઝાજી વાતું ના ઝીલનારા.
ડગલે ડગલે હાલ્યા કરે છે, ઉચાણમાં ન ઉભનારા,
        એ ... ઢાળ ભાળીને સૌ દોડવા માંડે, પણ આ તો નવ દોડનારા,
ભાંગ્યા હોય એના ભેરુ થનારા, વળી પેલા ઘેલા ને માનનારા .
        ઝીણી ઝંપડીએ, ઝીણી આંખડીએ, ઝીણી નજરે જોનારા
ભોડીયા અમારા ઝાઝી વાતુના ઝીલનારા ....
ચુડાસમા રાજપૂત સમાજના હિમાલય સમ મોભી અને ગંગા સમ પવિત્ર એવા સ્વ . શ્રી જીતુભા કરણસિહ ના આત્માને પ્રભુ દિવ્ય શાંતિ અર્પે એવી પ્રાથના સહ ...
 

   તા ૧૫ / ૧૧ / ૨૦૧૨ ગુરુવાર ના રોજ સાંજે ૫:૦૦ કલાકે ચુડાસમા સમાજ નું સામાન્ય વાર્ષિક અધિવેશન

 
 
   રાજપૂત વિદ્યાલય ધંધુકા  બોડિંગ
  • તા 24-11-2013 ના રોજ થી બોર્ડીંગ નું કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે
  • બીજા શત્ર નુ વેકેશન તા ૪ / ૧૨ / ૨૦૧૨ ના રોજ ખુલશે.
  • તા ૫ / ૧૨ / ૨૦૧૨ ના રોજ આવનાર વિદ્યાર્થીઓ ને દિવસના ૧૦૦ રૂપિયા લેખે લેટ ફી આપવાની રહેશે.
  • મો : - ૯૯૨૫૮૮૬૬૭૮    ૯૯૦૯૯૮૧૩૮૮
 
 
 
 
   
મોબાઇલ નંબર : ૯૯૨૫૮૮૬૬૭૮
ટેલિફોન નંબર : ૦૨૭૧૩ – ૨૨૩૦૫૬
CLCIK HERE FOR ONLINE CONTACT